news sine
25 માર્ચ 2020 સવારે 10: 30 સુધીની અપડેટ:
25 માર્ચ 2020 સવારે 10: 30 સુધીની અપડેટ:
ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 38 થયા
અમદાવાદ 14
- સુરત 7
- રાજકોટ 3
- વડોદરા 7
- ગાંધીનગર 6
- કચ્છ 1
હવે લોકલ ટ્રાન્સમિસન થઈ થઈ રહ્યા છે કેસ
(સવાસે 8 વાગ્યા સુધીની અપડે)
ગુજરાતમાં 36 પોઝિટિવ કેસ
- અમદાવાદ 13
- વડોદરા 7
- રાજકોટ 3
- સુરત 6
- ગાંધીનગર 6
- કચ્છ 1
- આજથી સમગ્ર ભારતમાં લોકડાઉનઆજથી 14મી માર્ચ સુધી 21 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ છે.(24મી માર્ચ 2020 રાત્રે 12ઃ18 સુધીની અપડેટ)વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટીવવડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિઝામપુરા વિસ્તારના યુવકનો કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત બન્યું છે. યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ યુવાનના પિતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.
Comments
Post a Comment
jyada jankari ke liye comment kre